About Us
WHO WE ARE
Gujarati Samaj Qatar came into existence in 14th Jan 2000 with just 74 members as a result of efforts from some community leaders to preserve, protect and personify Guajarati values, to make our children participate in celebrating our festivals, and to provide platform to all Guaranties to come together to meet, greet, entertain and celebrate our heritage
- ગુજરાતી સમાજ જે આપણુ ગૌરવ છે
- સમાજના દરેક સભ્ય તેની શક્તિ છે
કતારમા વસતા મારા વહાલા ભાઈઓ-બહેનો, વડિલો અને ગરવી ગુજરાતના દરેક લોકોને હસમુખ પટેલના સ્નેહ ભર્યા વંદન. આપણા આવા ઉત્સાહી, કાર્યશીલ અને સહકારની ભાવનાથી ભરપૂર એવા ગુજરાતી સમાજ-કતાર ના પ્રમુખ તરીકે હું ગર્વ અનુભવુ છું. આપણો સમાજ કતારના બધાજ ઓર્ગેનાઈઝેશન કરતા એક અલગ, યુનિક અને એક્તાનું ઉદાહરણ પૂરૂપાડે છે. ગુજરાત એ હિન્દુસ્તાનનું એક મોડેલ રૂપી સ્ટેટ છે. જ્યારે ગુજરાતી સમાજ કતાર એ કતારની બધીજ સંસ્થાઓમા મોડેલ રૂપી છે. અને કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યુ છે. એનુ મુખ્ય કારણ તમારા બધાનો વિશ્વાસ અને સહકાર છે.
નિસ્વાર્થ
ગુજરાતી સમાજના દરેક સભ્યો તથા ખાસ કરીને નિસ્વાર્થ ભાવે પોતાનો સમય આપીને સમાજ સેવાનુ કાર્ય કરી રહેલા દરેક કમીટીના સભ્યોનો ખૂબખૂબ આભાર. આ વર્ષે નવા યુવાનોએ પોતાનો ઉત્સાહ બતાવીને સમાજ સેવા માટે ઝંપલાવ્યુ છે, તે બધાનું હાર્દિક સ્વાગત છે. યુવાનોનો જોશ અને અનુભવના હોશનો સંગમ થયો છે જાણેકે "સોનામા સુગંધ"
એક્તા
આપણા સમાજની શરૂઆત વર્ષ ૨૦૦૦ મા ૭૪ મેમ્બરથી કરેલ અને આજે ૧૨૦૦ થી વધુ મેમ્બર ધરાવતો સમાજ જો એક્તાનુ બ્યુગલ ફૂંકે તો આપણને પ્રગતીના શિખરો સર કરવા માટે કોઇ રોકી શકે તેમ નથી. મારૂ એક સ્વપ્ન છે, આપણો ગુજરાતી સમાજ કતાર દુનીયાન બીજા દેશોના સમાજ કરતા ખુબજ શક્તિશાળી અને આગવુ સ્થાન પ્રાપ્ત કરે.
મદદરૂપ થવુ
આપણા સમાજનો મુખ્ય ધ્યેય સોસીયલ, કલ્ચરલ અને સમાજ સેવાની પ્રવ્રુતી કરવી જેમા સમાજ તેમજ હિન્દુસ્તાનીઓના સુખદુખના ભગીદાર બનીને એકબીજાને મદદરૂપ થવું, સાથે એક "ગરવા ગુજરાતી" તરીકેની આપણી છાપ કતારની ચારે દિશાઓમા પ્રસરે તેવી શુભેચ્છા અને મનોકામના. પરદેશની અંદર આપણા સગા-સબંધી કે કુટુંબીજનો જે ગણો તે બધાજ આપણા સમાજના સભ્યો છે. અને જરૂર પડ્યે તે બધાજ મદદરૂપ થશે
નિર્ભયતા
કતાર એક નાનો અને ખુબજ મજાનો દેશ છે, જેમા રહેતા પરદેશીઓ નિર્ભયતાથી અને આનંદથી રહી શકે છે. તેનું મુખ્ય કારણ low of order નું ખુબજ સારી રીતે પાલન કરવામા આવે છે.
સંસ્કૃતિ
આપણુ કલ્ચર અને સંસ્ક્રુતી એ હિન્દુસ્તાનનો ખજાનો છે, તે હ્ંમેશા આપણે જાળવી રાખીએ અને આપણી આવતી પેઢીને ભેટ સ્વરૂપે સંસ્ક્રુતીના સિંચન દ્વારા એક નવા ગરવા ગુજરાતી સમાજને અર્પણ કરીએ તેવી મહત્વાકાંક્ષા અને શુભેચ્છા
GSQ Mission
GSQ is jointly working with ICC, Qatar and Indian embassy to spread their messages and participate and support different events.
Our Sponcers
GSQ Team 2025-2026

Dushyant P. Barot
33255795
President

Rajiv Gandhi
55997409
Vice President

Chintan R. Dalal
55630455
General secretory

Bharat R. Patel
33442178
Joint General secretory

Sanjay Malhotra
55455384
Treasurer
Dipa J. Bhatt
66437002
Cultural & Social Welfare secretory

Sonal Dhaval Patel
66982976
Cultural secretory

Vikas S. Bhansali
50212250
Sport secretory

Tarunkumar Chauhan
55081863
Logistic secretary

Nimesh R. Patel
55392243
Event secretary

Avnish Darji
50212250
Membership secretary

Pritesh N. Patel
50474050
Dept Sport Secretary

Gopal Prajapati
33856406
Dept Logistic Secretary
Rana Babubhai
66780913
Dept Social Welfare Secretary

Jignesh Dhangadhria
33553447
Dept Event Secretary

Prafulkumar Sutaria
66331569
Dept Sport Secretary

Imppa Manish Shah
55974922
Dept Event Secretary

Sudhirkumar Patel
33481977
Dept Logistic Secretary

Bhavya Prashant Shah
33592956
Dept Event Secretary

Jigneshkumar H. Patel
66630197
Dept Sport Secretary

Pratik Sangani
66805732
Social Media & Communication Sec

Sunilkumar D. Gohil
33657542
Dept Logistic Secretary

Aiyubbhai Haveliwala
22
Dept Event Secretary
Amit Rashmikant Panchal
55366712
Dept Membership secretary

Laxmikant Gor
55508481
Dept Sport Secretary

Riyazahmed Jahidmiya Shaikh
30306281
Government Affairs Secretary

Parag Gajjar
55933096
MC








