About Us
WHO WE ARE
Gujarati Samaj Qatar came into existence on 14th January 2000 with just 74 members — a result of community leaders' efforts to preserve, protect and personify Gujarati values, celebrate festivals, and provide a platform for all Gujaratis to meet, greet, and honour our heritage.
- ગુજરાતી સમાજ જે આપણુ ગૌરવ છે
- સમાજના દરેક સભ્ય તેની શક્તિ છે
કતારમા વસતા મારા વહાલા ભાઈઓ-બહેનો, આપણો ગુજરાતી સમાજ-કતાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. એનું મુખ્ય કારણ તમારા બધાનો વિશ્વાસ અને સહકાર છે.
નિસ્વાર્થ
ગુજરાતી સમાજના દરેક સભ્યો તથા ખાસ કરીને નિસ્વાર્થ ભાવે પોતાનો સમય આપીને સમાજ સેવાનુ કાર્ય કરી રહેલા દરેક કમીટીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
એક્તા
આપણા સમાજની શરૂઆત વર્ષ ૨૦૦૦ મા ૭૪ મેમ્બરથી કરેલ અને આજે ૧૨૦૦ થી વધુ મેમ્બર ધરાવતો સમાજ.
મદદરૂપ થવુ
આપણા સમાજનો મુખ્ય ધ્યેય સોસીયલ, કલ્ચરલ અને સમાજ સેવાની પ્રવ્રુતી કરવી.
નિર્ભયતા
કતાર એક નાનો અને ખૂબ મજાનો દેશ છે, જ્યાં રહેતા પરદેશીઓ નિર્ભયતાથી અને આનંદથી રહી શકે છે.
સંસ્કૃતિ
આપણુ કલ્ચર અને સંસ્ક્રુતી એ હિન્દુસ્તાનનો ખજાનો છે — તે હ્ંમેશા જાળવી રાખીએ.
GSQ Mission
GSQ is jointly working with ICC Qatar and the Indian Embassy to spread their messages and support different events.
Our Sponsors
GSQ Team 2025–2026
Our Dedicated Committee Members
Contact
Get In Touch With Us
Location
Qatar — Doha
gujarati.samaj.qatar@gmail.com
President — Dushyant P. Barot
+974-33255795